વઢવાણ: સુરેન્દ્રનગરના કારીગરે તરણેતરમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની 52 ગજની ધજા આ વખતે ડિજિટલ બનાવવામાં આવી
Wadhwan, Surendranagar | Aug 23, 2025
સુરેન્દ્રનગર માં રહેતા સોલંકી પરિવાર દ્વારા છેલ્લા 35 વર્ષથી તરણેતર ખાતે આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે ચડતી 52 ગજની...