નવાપરા વિસ્તારમાં યુવાન પર હુમલો કરાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો, પરિવારજનોએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Sep 9, 2025
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં એક યુવાન પર હુમલો કરાયાની ઘટના બની હતી. જે બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર નવાપરા...