ગાંધીધામ: ભારતનગર અને ગાંધી માર્કેટ સહિતના વિસ્તારમાં વરસાદી નાળા માટીથી બંધ, સમસ્યાનો ઉકેલ લાવવા લોકમાંગ
#Jansamasya
ભારતનગર વિસ્તારમાં અમુક લોકોએ નાળામાં માટી નાખી દીધી હોવાથી પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે.આજરોજ ગાંધી માર્કેટ ખાતે સવારે અને રાત્રે બે ફોરવીલર ખાડામાં ફસાઈ હતી. મહાનગરપાલિકા કમિશનર દ્વારા જવાબદારો સામે યોગ્ય પગલા લેવા લોક માંગ ઉઠી છે.