હિંમતનગર: આર્મીના જવાન સામે ફરિયાદ નો મામલો ગરમાયો, મોટી સંખ્યામાં નિવૃત્ત આર્મી જવાનો એ સૂત્રોચ્ચાર કર્યા
Himatnagar, Sabar Kantha | Sep 4, 2025
હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાં કારની કાળી ફિલ્મ બાબતે આર્મી જવાનને પોલીસ માર માર તો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ હવે...