હિંમતનગર: સિવિલ હોસ્પિટલમાં મહિલાના આપઘાતનો મામલો, પોલીસની સમજાવટ બાદ છેક બપોરે મહિલાની લાશ પરિવારે સ્વીકારી
હિંમતનગર નવી સિવિલ હોસ્પિટલના ક્વાર્ટરના દસમા માળેથી ગઈકાલે મહિલાએ મોતની છલાંગ લગાવી હતી અને મહિલાનો મોત નિપજો હતો ત્યારે આ મહિલાના મોત બાદ મહિલાના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો આરોપીઓ સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મુદ્દે સ્વીકારવાનો મહિલાના પરિવાર એ ઇન્કાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે આ મહિલા ગર્ભવતી હતી અને તેનો મોત નીપજતા સાસુ સસરા પતિ અને દિયર સામે ફરિયાદ નોંધાવી છે એક દીકરીની માતાએ ત્રાસના પગલે દસમા માળેથી છલાંગ લગાવી હતી