વલસાડ: રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ
Valsad, Valsad | Sep 13, 2025
શનિવારના 4:30 કલાકે રૂરલ પોલીસે આપેલી વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમે સેગવી ગામ પાસેથી બે મોપેડમાં લઈ જવાતા દારૂ...