વેજલપુર: સુરત-દુબઈ ઇન્ડિગો ફ્લાઇટનું અમદાવાદમાં ઇમર્જન્સી લેન્ડિંગ, મધદરિયે એન્જિનમાં સમસ્યાને પગલે પ્લેન ડાઇવર્ટ
Vejalpur, Ahmedabad | Aug 28, 2025
સુરતથી દુબઈ જઈ રહેલી ઇન્ડિગોની એક ફ્લાઇટમાં એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાતાં ગુરુવારે 10 વાગ્યાની આસપાસ અમદાવાદમાં...