જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેના અધ્યક્ષસ્થાને જગાણા ખાતેથી “સ્વચ્છોત્સવ” કાર્યક્રમનો શુભારંભ કરાયો
Palanpur City, Banas Kantha | Sep 17, 2025
જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેના અધ્યક્ષસ્થાને જગાણા ખાતેથી “સ્વચ્છોત્સવ” કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો અને સ્વચ્છતાનો સંદેશો આપ્યો છે. આ અંગેની જાણકારી આજે જિલ્લા માહિતી વિભાગની કચેરી દ્વારા સાંજે 7:30 કલાકે આપવામાં આવી છે.