પંચમહાલ જિલ્લા SOG પોલીસ ની ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી અશોક બાબુભાઈ પટેલ નાઓ હાલમાં ચંદ્રપુરા ખાતે છે જે મરેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરી બાતમી મુજબના આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી