ધંધુકા: *ફેદરા ગામના લોકોએ હરિદ્વારથી ખરેડી સુધી દોડ કરી રહેવા 30 જેટલાં યુવાનું ભવ્ય સ્વાગત.*
<nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavad nis:value=amdavad nis:enabled=true nis:link/>
*ફેદરા ગામના લોકોએ હરિદ્વારથી ખરેડી સુધી દોડ કરી રહેવા 30 જેટલાં યુવાનું ભવ્ય સ્વાગત.* આજ રોજ સાંજના 5 વાગ્યાં મુજબ *હરિદ્વારથી ખરેડી સુધી અંદાજે 1400 કિલોમીટરની દૂરસ્થ મુસાફરી દોડ કરીને પૂર્ણ કરી રહેલા 30 યુવાનોની ભગીરથ યાત્રા હાલ આગળ વધી રહી છે. યાત્રા દરમિયાન તેઓ 27 તારીખથી 3 તારીખ દરમિયાન પોતાના નિર્ધારિત મુકામ સ્થાને પહોંચશે.* *આ ધાર્મિક અને શ્રદ્ધાભર્યા કાર્ય માટે આજે બગોદરા ખાતે ફેદરા ગામના લોકોએ યાત્રાળુ યુવાનોનું ભવ્ય સ્વાગત કર્યું.*