સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવા બનેલા રોડ પર જ ગટરના ખોદકામ કરી રોડ રસ્તા તોડી નાખવામાં આવી રહ્યા છે ત્યારે નવા બનેલ રોડમાં આ કામગીરી કરાતા સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કમલેશભાઈ કોટેચાએ આ અંગે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે ત્યારે નવો રસ્તો બન્યો તે પહેલા જ આ કામગીરી કરી હોય તો લોકોને આ મુશ્કેલી અને ખોટો ટેક્સના પૈસા ન વેળફા પડે અતિ તંત્રની કામગીરી સામે રોજ વ્યક્ત કર્યો છે