રાણાવાવ: પેરોલ ફ્લો પોલીસે હાર્બર પોલીસ સ્ટેશનના અપહરણ ગુન્હાના આરોપીને રાણાવાવ ખાતેથી ઝડપી લીધો
Ranavav, Porbandar | Sep 9, 2025
પોરબંદરના પેરોલ ફ્લો પોલીસે હાર્બર મરીન પોલીસ સ્ટેશન નોંધાયેલ અપહરણ સહિતના ગુન્હામાં છેલ્લા 6 માસથી નાસતા ફરતા આરોપી ...