ધાનેરા: ધાનેરાના નેનાવા રોડ ઉપર મેડિકલ વેસ્ટનો જથ્થો મળતા અનેક સવાલો.
ધાનેરાના નેનાવા રોડ પર આજે મેડિકલ વેસ્ટ નો જથ્થો મળી આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો, આ જથ્થો કોણ મૂકીને ગયો તેને લઈને અનેક સવાલો ઊભા થયા જોકે લોકોએ માંગ કરી કે આરોગ્ય વિભવ કાર્યવાહી કરે.