વડગામ: ચિત્રોડા ગામે ઘંટી પર શટરના તાળા પર થુંકવાની બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપતા વડગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી
Vadgam, Banas Kantha | Aug 12, 2025
વડગામના ચિત્રોડા ગામના ઉમીયા નગર ખાતે આવેલ પિયુષભાઈ સદાભાઈ વણજારા વણકર દળવાની ઘંટી ઉપર હતા તે દરમ્યાન ગામના જગદીશભાઇ...