વેરાવળ પેસેન્જર ટ્રેન બંધ થતા સ્ટેશનો સૂમ સામ સાંસદ ભરતભાઈ સુતરીયાએ રેલવે અધિકારીઓને આપી સૂચના.
Amreli City, Amreli | Oct 14, 2025
અમરેલી વેરાવળ પેસેન્જર ટ્રેઈન બંધ થતા રેલ્વે સ્ટેશનો સૂમસામ.મીટરગેજ લાઈન માંથી બ્રોડગેજ લાઇન કરવા વેરાવળ જૂનાગઢની ટ્રેઈન કરી છે બંધ.ધારી ચલાલા પંથકના મુસાફરો પેસેન્જર ટ્રેઈન બંધ થતા નિરાશ અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ આપી પ્રતિક્રિયા.અમરેલી બ્રોડગેજ લાઇનમાં વાર લાગે તેમ હોવાથી મીટર ગેજ ટ્રેઈન શરૂ કરવામાં આવશે - ભરત સુતરીયા,ધારીથી વેરાવળ જૂનાગઢ મીટર ગેજ ટ્રેઈન શરૂ કરાશે - ભરત સુતરીયા