Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
अमित_शाह
लापरवाही
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
Haryana
Uttarpradesh
Lucknow
Crimenews

મહુવા: ઓથા ગામમાં 10 દિવસથી પાણી પુરવઠો બંધ

Mahuva, Bhavnagar | May 23, 2026
મહુવા તાલુકાના ઓથા ગામમાં છેલ્લા દસ દિવસથી પાણીનો પુરવઠો નિયમિત રીતે ન મળતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે. પાણીની સમસ્યાની સાથે હવે આરોગ્ય સંબંધિત ગંભીર ચિંતા પણ ઊભી થઈ છે. માહિતી મુજબ વહિવટી તંત્ર દ્વારા મહિ પરિયેજ યોજનાની નવી પાણી લાઈન રોહિસા ચોકડીથી ઓથા ગામની ટેલિફોન ઓફિસ સુધી નાખવામાં આવી છે. ત્યારબાદ નવી લાઈનને જૂની લાઈન સાથે જોડાણ કરવામાં આવ્યું હતું. જો કે, દોગી નદી વિસ્તારમાં આશરે 300 ફૂટ જેટલી પાણીની લાઈન ખુલ્લી પડી હોવાનું સામે આવ્યુ
મહુવા: ઓથા ગામમાં 10 દિવસથી પાણી પુરવઠો બંધ - Mahuva News