ધાનેરા: લોકોની સુખાકારી માટે બનાવવામાં આવેલા ધાનેરાના બસ સ્ટેન્ડ શોભાના ગાઠિયા સમાન.
લોકોની સુખાકારી માટે બનાવવામાં આવેલા ધાનેરાના બસ સ્ટેન્ડ શોભાના ગાઠિયા સમાન છે તુલસી નગર પિકપ બસ સ્ટેન્ડ અને કારગિલ પિકપ સ્ટેન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય, પશુઓને અડિંગો જોવા મળ્યો, લોકોએ માંગણી કરી છે કે તાત્કાલિક અસરથી કામગિરી કરી ને લોકોને ઉપયોગી નીવડે તેવી રજૂઆત કરવામાં આવી.