ગરબાડા: ગરબાડા પોલીસે નીમચ ગામેથી xuv કાર માં લઈ જવાતો રૂ.૧,૮૦,૦૦૦ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.
Garbada, Dahod | Sep 27, 2025 ગરબાડા પોલીસ મથકના પીઆઈ એસ એમ રાદડિયા તેમજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસે નીમચ ગામના ઉચવાસ ફળિયામાંથી મહિન્દ્રા કંપનીની એક્સ.યુ.વી કાર માં લઈ જવાતો રૂપિયા ૧,૮૦,૦૦૦ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપીપાડયો હતો ગરબાડા પોલીસે ૧,૮૦,૦૦૦ નો વિદેશી દારૂનો જથ્થો તેમજ મહિન્દ્રા કંપનીની એક્સ યુ વી ફોર વ્હીલ ની કિંમત ૭,00,000 તેમજ બે મોબાઈલ કિંમત ૧૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૮,૯૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત પોલીસે બે આરોપી સરમમણ ભાઈ પરબત ભાઈ મુછછલ..