આ જાહેરનામું નર્મદા જિલ્લા સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. તેની અમલવારી તા.૩૧/૦૧/૨૦૨૬ સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
નાંદોદ: નર્મદા જિલ્લામાં આવેલા વીજ કંપનીના ટાવર, નેટવર્ક સપ્લાયના ટાવર તેમજ અન્ય ટાવરોના વિસ્તારોમાં અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પ - Nandod News