તળાજા: તળાજા ડબલ મર્ડર કેસમાં ચારેય આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન
ભાવનગર જિલ્લાના તળાજામાં બનેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં તપાસનો દોર વધુ તેજ બન્યો છે. આ કેસમાં આજે પોલીસે ચારેય આરોપીઓ — વિમલભાઈ કિશોરભાઈ વૈઠા, હેતલબેન કિશોરભાઈ વૈઠા, મુનિ બલોચ અને આમીર ખાનને ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓની હાજરીમાં સમગ્ર ઘટનાક્રમ ફરી ઉભો કરવામાં આવ્યો હતો, જેમાં હત્યા કેવી રીતે કરવામાં આવી અને ત્યાર