ભચાઉ: શિવલખા ગામે જુના ઝઘડાનું મનદુઃખ રાખીને તોડફોડ કરાઈ
Bhachau, Kutch | Nov 19, 2025 ભચાઉ તાલુકાના શિવલખા ગામે જુના ઝઘડાનું મનદુઃખ રાખીને તોડફોડ કરવામાં આવી છે. તોડફોડ કરાતા લાકડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. લાકડિયા પોલીસ દ્વારા બુધવારે સાંજે 7 વાગે માહિતી આપવામાં આવી હતી.