હિંમતનગર: શહેરના મહાવીરનગર વિસ્તારમાં પાલિકાએ કરેલા ખાડા બાબતે વિપક્ષ નેતા ઈમરાનભાઈએ આપી પ્રતિક્રિયા
Himatnagar, Sabar Kantha | Jul 31, 2025
હિંમતનગર શહેરના મહાવીરનગર વિસ્તારના મુખ્ય માર્ગો પર વેસ્ટવિયર લાઈન માટેની કામગીરી શરૂ કરાઇ છે જે મંથર ગતિએ ચાલતી હોવાને...