અબડાસા: રાષ્ટ્રીય સુરક્ષા અંતર્ગત બુડિયા ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યુ
Abdasa, Kutch | Oct 8, 2025 મરીન કમાન્ડો ફોર્સનામાનનીય આઇ.જી.પી. શ્રી અમિત વિશ્વકર્મા સાહેબ તથા મરીન કમાન્ડોના એસ.પી. શ્રી એસ.જે.પરમાર સાહેબના સુચના અનુંસાર મરીન કમાન્ડોના ડી.વાય.એસ.પી. શ્રી આર.એમ.ચૌધરી સાહેબના અધ્યક્ષ સ્થાને દરાડવાંઢ તેમજ બુડીયા ગામે રાષ્ટ્રીય સુરક્ષા તેમજ પોલીસ સમન્વયે અંતર્ગત ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સમગ્ર આયોજન પશ્ચિમ-કચ્છ પોલીસ, સ્ટેટ આઇ.બી., એસ.ઓ.જી, તેમજ મરીન કમાન્ડો ફોર્સના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યુ હતુ. રાષ્