92 વર્ષના વયોવૃધ્ધ સિનિયર વકીલ ઋષિકેશ શાહ, આજે મતદાન કરવા આવ્યા હતા, કુલ મતદાર 146 માંથી 129 હાજર ગેરહાજર 17, બારડોલી વકીલ મંડળની 7 માંથી 3 બિનહરીફ 3 બેઠક માટે ચૂંટણી યોજાઈ, પ્રમુખ તરીકે રાજેન્દ્ર લાલમણી દુબે, 30 મત, નીતિનકુમાર રઘુનાથ પાટીલ, 98 મત ઉપપ્રમુખ પરિમલ ઠાકોરસિંહ સોલંકી 106, મીનહાજ ગુલામખ્વાજા શેખ 22, સહમંત્રી ચંદનલાલ ઘનશ્યામ શાહ 76, જતિનકુમાર મનહરભાઈ પ્રજાપતિ 51