ભચાઉ: મીઠાની ઓવરલોડ ગાડીઓને કારણે બંધડી ગ્રામજનો ત્રાહિમામ, બંધડી ખાતેથી સુરેશ કાંઠેચાએ માહિતિ આપી #jansamasya
Bhachau, Kutch | May 27, 2025
ભચાઉ તાલુકાના નેર અને બંધડી ગામે ચાલતી મીઠાની ઓવરલોડ ગાડીઓને કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ભીમા...