અમદાવાદ શહેર: કૂતરાં પાળનાર થઈ જજો સાવચેત, હડકવા નાબૂત કરવા AMC નો નવો પ્લાન
માર્ચના મહિના અંતે નવા હિસાભી વર્ષનું આગમન થશે. ત્યારે તેને લઈને કોર્પોરેશન દ્વારા નવા રેબીઝ ફ્રી સિટી 2030નો માપદંડ તૈયાર કરવામાં આવ્યો છે. આ કાયદો ખાસ કરીને રખડતા અને પાળવામાં આવતા કૂતરાંને લઈ ઘડવામાં આવ્યો છે.