ભચાઉ: સામખિયાળી ટોલ પ્લાઝા નજીક કારમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
Bhachau, Kutch | Oct 13, 2025 સામખિયાળી પોલીસ સ્ટેશનના પીઆઇ વીકે ગઢવીની સુચનાથી સામખિયાળી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સામખિયાળી ટોલ પ્લાઝા નજીક મહિન્દ્રા XUV કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.