તિલકવાડા: તિલકવાડાના વાસણ નજીક વાસુદેવ આશ્રમ ખાતે માં નર્મદાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
વાસણ ગામ નજીક આવેલ વાસુદેવ આશ્રમ ખાતે માં નર્મદાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન સવારના સમયે મહાયજ્ઞ, કન્યા પૂજન મહા પ્રસાદી અને રાત્રિના સમયે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરી ભારે હરસો ઉલ્લાસ સાથે માં નર્મદા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી