આણંદ શહેર: સ્વચ્છતા હી સેવા- 2025 અંતર્ગત આણંદ જિલ્લાના વિવિધ ગામોમાં ગ્રામ પંચાયત કક્ષાએ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સ્વચ્છતા હી સેવા- 2025 અંતર્ગત આણંદ જિલ્લાના વિવિધ ગામોમાં ગ્રામ પંચાયત કક્ષાએ અમૃત સરોવરો,જળાશયો, તળાવો,નાળાઓ વગેરેની ગામનાસરપંચશ્રીઓ ,ચૂંટાયેલા સભ્યશ્રીઓ,તલાટી કમ મંત્રીશ્રીઓ, ગ્રામજનો અને સફાઈ કામદારો દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી