માંગરોળ: માંગરોળના રહીજ ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખાણ શરૂઆત કરી હોવાનાં આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો
માંગરોળના રહીજ ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખાણ શરૂઆત કરી હોવાનાં આક્ષેપ સાથે ગામલોકોએ વિરોધ નોંધાવ્યો  રહીજ ગામે વાડી વિસ્તારમાં ગૌચરની જમીન આવેલી છે અને આ જમીન ઉપર કોઇપણ પ્રકારની રોકટોક વગર ગેરકાયદેસર ખાણ શરૂઆત કરી હોવાનાં આક્ષેપ સાથે ગામલોએ વિરોધ કર્યો છે