પેટલાદ: વડદલા પાસે હાઇવે રસ્તા ઉપર થયેલા અકસ્માતમાં ફરિયાદ નોંધાઈ, એકનું મોત થયું હતું
Petlad, Anand | Oct 17, 2025 તારાપુર-ધર્મજ હાઇવે રસ્તા ઉપર વડદલા પાસે લક્ઝરૅ બોલેરો ને અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી.અને તેનું મોત થયું છે. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.