Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

રાપર: બાલાસર ગામે “સ્વસ્થ નારી,સશક્ત પરિવાર” અંતર્ગત આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરાયું

Rapar, Kutch | Sep 22, 2025
બાલાસર ખાતે સ્વસ્થ નારી, સશક્ત પરિવાર કાર્યક્રમ અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો હતો. CDHO તથા THO ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમાં ગ્રામજનોની આરોગ્ય તપાસ સાથે આરોગ્યલક્ષી શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન BP, ડાયાબિટીસ, હિમોગ્લોબીન, બ્લડ સુગર તથા દાંતની સમસ્યાઓ જેવી તપાસો કરવામાં આવી હતી

MORE NEWS