સિટીલાઇટના રહેતા નિવૃતને શેરબજારમાં 10 ટકા નફો આપવાની વાત કરી 42.48 લાખની રકમ પડાવાઈ હતી. મહિના પહેલા નોંધાયેલા આ ગુનામાં ઇન્ડસઇન્ડ બેંકના મેનેજર અને બંધન બેંકના સેલ્સમેનેજર સહિત 3 પકડાયા છે. બેંક મેનેજર સહિતની ટોળકીએ એજન્ટોને 50થી વધુ કરંટ ખાતાઓ ખોલાવી આપ્યા હોવાની પણ આશંકા છે. જે કરંટ ખાતાઓમાં સાયબર ફ્રોડની કરોડોની રકમ આવી છે. આગામી દિવસમાં આ ટોળકીનું કરોડોનું ભોપાળું સામે આવે આવી શકે છે. અગાઉ આ ગુનામાં 3 આરોપીઓ પકડાયા હતા. અત્યારસુધીમાં 6 આરો.