ભાવનગર શહેરના પીથલપુર ગામે ત્રણ ગામોની આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહા પંચાયત નું આયોજન કરવામાં આવ્યું આજરોજ તા.21/12/25 ને રવિવારે રાત્રે 9 કલાકના રોજ ભાવનગર શહેરના પીથલપુર ગામે ત્રણ ગામોની કિસાન મહા પંચાયત નું આયોજન કરવામાં આવ્યું આ કિસાન મહા પંચાયત માં પીથલપુર કોબડી અને સરતાનપર ગામના લોકો ની ઉપસ્થિત માં કિસાન મહા પંચાયત નું આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન મહા પંચાયત ના આયોજન માં મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી માં જોડાયા હતા