દાંતા: અંબાજીમાં દબાણ કરાયેલા ગામ તળાવમાંથી બે તળાવો નું પંચનામુ કરવામાં આવ્યુ અંબાજીના પત્રકારની ફરિયાદના આધારે કાર્યવાહી થઈ
અંબાજીના પત્રકારે ગામ તળાવો ગાયબ થયાની ફરિયાદ કરતા ગામ તળાવો પૈકી બે ગામ તળાવો ની જગ્યાનું આજરોજ પંચનામું કરવામાં આવ્યુ હતું બાકીના તળાવો નું પંચનામુ પણ પંચાયત સેક્રેટરી દ્વારા કરવામાં આવશે અને જે દબાણ હશે તે દૂર કરવામાં આવશે