મોરબી: મોરબી મહાનગરપાલિકા અને ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ
Morvi, Morbi | Oct 20, 2025 મોરબી મહાનગરપાલિકા તથા ઈન્ડિયન લાયન્સ ક્લબનાં સંયુક્ત ઉપક્રમે 19 ઓક્ટોબરનાં રોજ ઓપન મોરબી રંગોળી સ્પર્ધાનું આયોજન ઓમ શાંતિ વિદ્યાલય ખાતે કરવામા આવ્યુ હતું.