દાંતીવાડા: સોડાપૂર નજીક બેકાબુ બાઈક વાડમાં ઘૂસતા રાજસ્થાનનો યુવક બેભાન, 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયો.
દાંતીવાડા તાલુકાના સોડાપુર નજીક ચાલકે બાઈક પરનો કાબુ ગુમાવતા વાડમાં ઘૂસ્યું હતું જે બાદ ચાલક સ્થળ પર બેભાન થઈ જતા 108ની મદદથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આજે સોમવારે રાત્રે 8:30 કલાકે આ અંગેની સત્તાવાર જાણકારી મળી છે.