વડોદરા પશ્ચિમ: મેમણ સમાજ દ્વારા ઈદ એ મિલાદ ના ઉપલક્ષ માં રક્તદાન કેમ્પ નુ આયોજન મેમણ સમાજ ના હોલ માં કરવામાં આવ્યુ
Vadodara West, Vadodara | Sep 1, 2025
વડોદરા શહેર મેમણ સમાજ દ્વારા 1500 મી ઈદ એ મિલાદ ના ઉપલક્ષ માં વડોદરા મેમણ સમાજ દ્વારા લાયન્સ ક્લબ ઓફ બરોડા બ્લડ સેન્ટર...