ખંભાળિયા: ભાણવડ ખાતે છેલ્લા 15 દિવસથી આવતા ધરતીકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ - ઇસુદાન ગઢવી.
AAP નેતા ઇશુદાન ગઢવીએ વહીવટી અધિકારીઓ અને તંત્રને ગામમાં મીટીંગ કરવા કરી માંગણી.ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને ભાણવડ ચેકીંગ માટે ભાણવડ બોલાવવામાં આવે : ઇસુદાન ગઢવી. *ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ જરૂર પડે તો ગ્રામજનોને સમજાવે : ઇસુદાન ગઢવી.દિવસે અને રાત્રે નાના-મોટા આંચકાઓ આવી રહ્યા છે, મોટો આંચકો આવવાનો લોકોને ભય છે : ઇસુદાન ગઢવી.ભયના કારણે લોકો અહીંયાથી પલાયન કરવાનું વિચારી રહ્યા છે : ઇસુદાન ગઢવી.આ વિગતો બપોરે 3 વાગ્યે થી મળેલ છે.