ભરૂચ: દ્રગ્સ છોડો,જીવન જીવાના સંદેશ સાથે મુંબઈથી કચ્છ ખાતે નીકળેલ હર હર મહાદેવ સાયકલ ગ્રુપના સભ્યો દયાદરા ખાતે આવી પહોંચી હતી.
છેલ્લા 11 વર્ષથી મુંબઈના હર હર મહાદેવ ગ્રૂપ દ્વારા કચ્છના માતાજીના મઢ ખાતે પ્રેરણાદાયક પ્રવાસ ખેડે છે.ત્યારે દ્રગ્સ છોડો,જીવન જીવાના સંદેશ સાથે મુંબઈથી કચ્છ ખાતે નીકળેલ હર હર મહાદેવ સાયકલ ગ્રુપના સભ્યો દયાદરા ખાતે આજરોજ આવી પહોંચી હતી.જે સાઇકલ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જે યાત્રા ટૂંકું રોકાણ કરી આગળ જવા નીકળી હતી.