ડીસા જેસલમેરના તનોટ માતાના મંદીરની નીકળેલ અખંડ જ્યોત યાત્રા ડીસા પહોંચતા દિપક હોટલ પાસે ભવ્ય સ્વાગત કરાયું
Deesa City, Banas Kantha | Sep 14, 2025
ડીસા જેસલમેરના તનોટ માતાના મંદીરથી નીકળેલ અખંડ જ્યોત યાત્રાનું સ્વાગત કરાયું.આજરોજ 14.9.2025 ના રોજ 5 વાગે ડીસા દિપક હોટલ પાસે હિંદુ સંગઠનો દ્વારા ભારત પાકિસ્તાન બોર્ડર પાસે આવેલ જેસલમેરના તનોટ માતાના મંદીરથી નીકળેલ અખંડ જ્યોત યાત્રા ડીસા પહોંચતા ભવ્ય સ્વાગત સાથે સન્માન કરાયું અખંડ જ્યોત યાત્રા મહારાષ્ટ્રના માલેગાવે પહોંચશે.