દસાડા: દસાડા ના નાનાગોરૈયા ગામે પડેલ ભારે વરસાદ બાદ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો : તાલુકા પંચાયત સદસ્ય પહોંચ્યા સ્થળપર
Dasada, Surendranagar | Sep 9, 2025
દસાડા તાલુકાના નાના ગોરૈયા ગામમાં બે દિવસમાં 11થી 12 ઈંચ વરસાદ પડતાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. ઊભા પાકને મોટું નુકસાન...