પોશીના: તાલુકાના ગુંદીખાણા પ્રાથમિક શાળાના બાળકો નો ભારતના રાજ્યો અને મહાનગરપાલિકાઓ બાળકો ને સમજાવતાનો વિડીયો વાયરલ..!
Poshina, Sabar Kantha | Aug 3, 2025
આજે સાંજે 6 વાગ્યા ની આસપાસ સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા પોશીના પંથકમાં પ્રાથમિક શાળાઓમાં બાળકો અભ્યાસ કરતા...