પેટલાદ શહેર પોલીસે પેટલાદ થી ધર્મજ જવાના માર્ગ ઉપર માન બેકરી સામેના વિસ્તારમાં પરપ્રાંતિય વ્યક્તિઓને ભાડા કરાર વગર મકાન ભાડે આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. હાલ પોલીસ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે.
પેટલાદ: ધર્મજ રોડ ઉપર ભાડા કરાર વગર પરપ્રાંતીઓને મકાન ભાડે આપતા પોલીસે કાર્યવાહી કરી - Petlad News