ખંભાળિયા: રાવલમાં શિવપાર્ક સોસાયટીમાં આવેલ ગોકુલ એજંસીના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ
રાવલમાં શિવપાર્ક સોસાયટીમાં આવેલ ગોકુલ એજંસીના ગોડાઉનમાં આગ લાગી.. રાવલ નગરપાલિકા વિસ્તારના શિવપાર્ક માં આવેલ ગોડાઉનમાં આગ ભભૂકી.. આગ લાગવાની ઘટના ને પગલે નગરપાલિકા ને જાણ થતા તુરંત જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા.. ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવ્યો.. ગોડાઉનમાં આગ લાગવાને પગલે વ્યાપક નુકસાનીની ભીતિ..