*આવનાર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ની ચૂંટણી માં ભ્રષ્ટાચારી ભાજપ , ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ના ગઢબંધન ને સત્તા થી દૂર રાખવા આમ આદમી પાર્ટી ને સમર્થન આપવાની આમ આજની પાર્ટીના શેર પ્રમુખે લોકોને કરી આપી અને લોકોના પ્રાથમિક સુવિધા ના કામો તંત્ર દ્વારા યોગ્ય ન કરાવતા હોવાના કર્યા આક્ષેપો