જોડિયા: મેઘપર ગામે દેશના વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે આરોગ્ય કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ
આઈ. સી. ડી.એસ. જોડિયાના સહયોગથી આયુષ્માન આરોગ્ય મંદિર મેઘપર ધ્વરા પોસણ માસ 2025 ઉજવણી અંતર્ગત" સ્વસ્થ નારી સસ્કત ભારત " થીમ અન્વયે મેઘપર તાલુકા શાળા તથા આંગણવાડી ખાતે નિદાન કેમ્પ તથા ઉકાળા વિતરણ નો કાર્યક્રમ યોજાયો. જેમા જોડિયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી કિશોરભાઈ મઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા