મહુવા: મહુવામાં IPL મેચ પર સટ્ટાબાજીનો પર્દાફાશ, એક શખ્સ ઝડપાયો
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં IPL ક્રિકેટ મેચ પર જુગાર રમાડતા એક શખ્સને મહુવા ટાઉન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ સહિત જુગારનું સાહિત્ય કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મહુવા ટાઉન પોલીસના સ્ટાફ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ગાંધીબાગ નજીક આવેલી આદિનાથ સોસાયટીમાં જાહેર રોડ પર એક વ્યક્તિ IPL ક્રિકેટ મેચ પર ખેલાડીઓના નંબરની જોડી બનાવી હારજીતનો જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ દ