જિલ્લા ભાજપ પ્રમુખે નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખના જાહેર સભા સ્થળનુ નિરીક્ષણ કર્યું
Palanpur City, Banas Kantha | Oct 9, 2025
બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ ચડોતર ખાતે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની જાહેર સભાના સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું પ્રદેશ પ્રમુખને સત્કારવા માટેની તમામ તૈયારીઓ ભાજપએ પૂર્ણ કરી દીધી છે આ અંગેની જાણકારી આજે ગુરુવારે સાંજે પોણા આઠ કલાક આસપાસ મળી છે.