માંગરોળ: માંગરોળ વિસ્તાર ના ખંભાળિયા થી ચોરવાડ રસ્તાનું રીશરફેસિગ ધારાસભ્ય ના હસ્તે કરવામાં આવ્યું
89-માંગરોળ વિધાનસભા વિસ્તારના ખંભાળીયા થી જૂજારપુર-ચોરવાડ ને જોડતા રસ્તાનું રીશરફેસિગ કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ જેમાં માંગરોળ ના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ રોડ થી લોકોની સુવિધા માં વધારો થશે